SWAGAT






















દરેક કલાની મહત્તાનું સન્માન કરવાની સાથે સાથે હું આજે ગુર્જર સાહિત્યના વિશાળ સાહિત્યમાં મારા ફૂલની પાખડી સમા આ બ્લોગને હું તરતો મુકું છું.
શૂન્યવત તખ્ખ્લુસ સાથે આદરેલા આ સફરમાં આપણે કાવ્યો,ગઝલો અને બીજા સાહિત્યના ઘણા સ્વરૂપોને માણીશું.
શૂન્યવત એટલે ખાલીપાની જેમ, સપૂર્ણ નિચોડ બાદ તમને આફતાબી રસિકતાનો અનુભવ કરાવા માટે શૂન્યવતે તો ખાલી થવું જ રહ્યું.
તો પ્યારા વાચક મિત્રો આપણી સફરના ખેડાણ સાથે જ આપના કીમતી અભિપ્રાયો આવકાર્ય છે...
-
શૂન્યવત(અજય મોદી)

 
કલાનું ઝરણું તો જાણે વહી જશે,તૃષા મિટાવી શકીશ કે તું કેમ?
                          -photo(Jagadish/Ajay)

No comments:

Post a Comment

10);