Wednesday, November 9, 2011

april

હવે હું આરામમાં પડ્યો છું
ખુદ ખુદાની બંદગીમાં પડ્યો છું

તલસતી આંખો મહીં સુંદર સ્વપ્નો સર્જું છું
ખુદ તારી રજા મળી તે યાદો ફરી મઢું છું

શબ્દોની પરંપરા માળા ગણીને પરોવું છું
કંઈક ખુટે છે તો જોડવાનો વ્યર્થ પ્રયત્ન કરું છું

બસ અધીરાઈની એટલી જીદે તું ચડ્યો છે આજે શૂન્યવત
યાદ તારી આવે છે ને હું પાંપણો ફરકાવું છું
- શૂન્યવત(અજય મોદી)

1 comment:

  1. Hi i stumbled here nd read ur gujarati poems, i think they r great nd u shud continue writing them. I'll watch this space for more. Best wishes!!

    ReplyDelete

10);